chalbelol hele mogre - Lokgeeto | RekhtaGujarati

ચલબેલોલ હેળે મોગરે

chalbelol hele mogre

ચલબેલોલ હેળે મોગરે

ચલબેલોલ હેળે મોગરે મોવારે જાતારા...!... (2)

ટોલહા બાળ્યે બોટકાળેને ઓળ્યે ખેંચી જાતાર...!... (2)

..... ચલબેલોલ.

હાંકળાં વાળ્યે બોટકાળેને ઓળ્યે ખેંચી જાતારા...!... (2)

બોંગળ્હ વાળ્યે બોટકાળેને ઓળ્યે ખેંચી જાતાર...!... (5)

..... ચલબેલોલ.

પાથાળ્યે વાળ્યે બોટકાળેને ઓળ્યે ખેંચી જાતાર...!... (2)

પાતહાવાળી દેખુએન ઓળ્યે ખેંચી જાતારા...!... (2)

..... ચલબેલોલ.

રસપ્રદ તથ્યો

(હોળી વખતે)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 68)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963