બૂટી તળાકા મારે રે!
buti talaka mare re!
બૂટી તળાકા મારે રે!
buti talaka mare re!
બૂટી તળાકા મારે રે!
તાળે સળવાને સારુ!
જાનળી તળાકા મારે રે!
સાંઈતક કરવાને સારુ!
buti talaka mare re!
tale salwane saru!
janli talaka mare re!
sanitak karwane saru!
buti talaka mare re!
tale salwane saru!
janli talaka mare re!
sanitak karwane saru!



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 29)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, રેવાબેન તડવી, શંકરભાઈ સોમાભાઈ તડવી.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1964