bumla chhutan paDtan - Lokgeeto | RekhtaGujarati

બૂમલા છૂટાં પાડતાં

bumla chhutan paDtan

બૂમલા છૂટાં પાડતાં

શહેરીનું આવે હે ઝાલ્લા હે

જોબન લાવે રે હે ઝાલ્લા હે

જોબનમાં કાંઠું રે હે ઝાલ્લા હે

અબાવણી ‘ઝલા ઝલા!’ના સમૂહસ્વરે પણ ગવાય છે :

જોબનમાં કાંઠું ઝલા ઝલા

છાંડી નાઠું ઝલા ઝલા

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 22)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957