mahi punamno melo - Lokgeeto | RekhtaGujarati

મહી પૂનમનો મેળો

mahi punamno melo

મહી પૂનમનો મેળો

મહી પૂનમનો મેળો સેલ પીંજણીનો રણકો વાગ્યો. (2)

મેળો જોવા જાહુ સેલ પીંજણીનો રણકો વાગ્યો. (2)

કેને હાતે જાહુ સેલ પીંજણીનો રણકો વાગ્યો. (2)

ગામની સેલી જાહે સેલ પીંજણીનો રણકો વાગ્યો. (2)

કંડીયામાનો મશરૂ પેરી જાહુ સેલ પીંજણીનો રણકો વાગ્યો. (2)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 142)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957