mare angne talawDi - Lokgeeto | RekhtaGujarati

મારે આંગણે તળાવડી

mare angne talawDi

મારે આંગણે તળાવડી

મારે આંગણે તળાવડી છબ છબિયાં પાણી!

આવતા વેવાણ સરી પડી એની કેડ મચકાઈ!

આકડાનું મૂળીયું, ધંતુરાનું મૂળીયું પાડાનું પૂછડું!

ઘસી ઘસીને ચોપડો રે એની કેડ પધરાઈ!

મારે આગણે તળાવીડી છબ છબિયાં પાણી. !

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 45)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963