mabapna heer cheer perje - Lokgeeto | RekhtaGujarati

માબાપના હીર ચીર પેરજે

mabapna heer cheer perje

માબાપના હીર ચીર પેરજે

માબાપના હીર ચીર પેરજે બેની (2)

ચાલે ને ઝમકાર વાગે બેની (2)

સાસરીનો લંગોટો વાળજે બેની (2)

રડીને આંસુડા સારજે બેની (2)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 42)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963