ભમરો એકે વધાવો
bhamro eke wadhawo
ભમરો એકે વધાવો
bhamro eke wadhawo
ભમરો એકે વધાવો ભમરો અડી રીયો....(2)
ભમરો દિવલડે વધારો ભમરો અડી રીયો....(2)
ભમરો સોકલડે વધાવો ભમરો અડી રીયો....(2)
bhamro eke wadhawo bhamro aDi riyo (2)
bhamro diwalDe wadharo bhamro aDi riyo (2)
bhamro sokalDe wadhawo bhamro aDi riyo (2)
bhamro eke wadhawo bhamro aDi riyo (2)
bhamro diwalDe wadharo bhamro aDi riyo (2)
bhamro sokalDe wadhawo bhamro aDi riyo (2)



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 123)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1957