બે’ની તારો પીઠીરોળો રે
be’ni taro pithirolo re
બે’ની તારો પીઠીરોળો રે
be’ni taro pithirolo re
બે’ની તારો પીઠીરોળો રે, કોણ કોણ સોળશે?
બે’ની તારો પીઠીરોળો રે, જમના લાંડી સોળશે!
be’ni taro pithirolo re, kon kon solshe?
be’ni taro pithirolo re, jamna lanDi solshe!
be’ni taro pithirolo re, kon kon solshe?
be’ni taro pithirolo re, jamna lanDi solshe!



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 24)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, રેવાબેન તડવી, શંકરભાઈ સોમાભાઈ તડવી.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1964