amone ukile utairan - Lokgeeto | RekhtaGujarati

અમોને ઉકીળે ઉતાઈરાં

amone ukile utairan

અમોને ઉકીળે ઉતાઈરાં

અમોને ઉકીળે ઉતાઈરાં રે ગલી લાંડી રે ગલી લાંડી.

અમોને કાંણે ડોયે પાંણી પાયું રે—ગલી લાંડી રે ગલી લાંડી.

અમોને સાંસળ માંકણ કૈળી ખાદાં રે, મણિ લાંડી રે મણિ લાંડી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 28)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, રેવાબેન તડવી, શંકરભાઈ સોમાભાઈ તડવી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964