ambani ek Dal - Lokgeeto | RekhtaGujarati

આંબાની એક ડાળ

ambani ek Dal

આંબાની એક ડાળ

આંબાની એક ડાળ મીઠી બે’ની!

બાપોને ખરસોમેં કેમ લાઈખાં બે’ની?

ખરસા કેમ પૂરા થઈસે બે’ની?

માળીને ખરસોમેં કેમ પાઈળાં બે’ની?

ખરસા કેમ પૂરા થઈસે બે’ની?

રસપ્રદ તથ્યો

નવરાવતી વખતે ગવાય છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 34)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, રેવાબેન તડવી, શંકરભાઈ સોમાભાઈ તડવી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964