રેંટિયાની તૂટી છે માળ
rentiyani tuti chhe mal
રેંટિયાની તૂટી છે માળ
rentiyani tuti chhe mal
રેંટિયાની તૂટી છે માળ રેંટિયો ઘુમ્યા કરે!
ક્યી બેને ઓર્યા છે વાલ ક્યા જમાઈ ફાક્યા કરે.
અરૂણાબેને ઓર્યો છે વાલ અરૂણ જમાઈ કરે.
ઘરમાં ખાટમીઠી છાશ અરૂણ જમાઈ ઢીંચ્યા કરે.
રેંટિયાની તૂટી છે માળ રેંટિયો ઘુમ્યા કરે.
rentiyani tuti chhe mal rentiyo ghumya kare!
kyi bene orya chhe wal kya jamai phakya kare
arunabene oryo chhe wal arun jamai kare
gharman khatmithi chhash arun jamai Dhinchya kare
rentiyani tuti chhe mal rentiyo ghumya kare

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 83)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી, કુસુમબેન ધીરુભાઈ મહેતા, સુધાબેન ધીરુભાઈ મહેતા, અનિલાબહેન ધીરુભાઈ મહેતા
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1963