korune ka ringanun - Lokgeeto | RekhtaGujarati

કોરૂને ક રીંગણું

korune ka ringanun

કોરૂને ક રીંગણું

કોરૂને રીંગણું માથે કરસાટીનો ભારો રે!

ઉતારોને ભાનુબેન નાવલિયો તમારો રે,

ભાનુબેને ઉતારીને ઢમક ઢીકો ચમક ચોટી દીધો જો.

કોરૂને રીંગણું માથે કરસાટીનો ભારે રે.

(આ રીતે આગળ ગાવું).

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 86)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી, કુસુમબેન ધીરુભાઈ મહેતા, સુધાબેન ધીરુભાઈ મહેતા, અનિલાબહેન ધીરુભાઈ મહેતા
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963