ગામ પટેલનું નામ નહીં જાણું
gam patelanun nam nahin janun
ગામ પટેલનું નામ નહીં જાણું
gam patelanun nam nahin janun
ગામ પટેલનું નામ નહીં જાણું, રેંટિયા બાલમ ટોપીવાલા,
નામ છે મહેશભાઈ, રેંટિયા બાલમ ટોપીવાલા,
ગામ પટેલણનું નામ નહીં જાણું, રેંટિયા બાલમ ટોપીવાલા,
નામ છે મીરાં વોવ, રેંટિયા બાલમ ટોપીવાલા.
gam patelanun nam nahin janun, rentiya balam topiwala,
nam chhe maheshbhai, rentiya balam topiwala,
gam patelananun nam nahin janun, rentiya balam topiwala,
nam chhe miran wow, rentiya balam topiwala
gam patelanun nam nahin janun, rentiya balam topiwala,
nam chhe maheshbhai, rentiya balam topiwala,
gam patelananun nam nahin janun, rentiya balam topiwala,
nam chhe miran wow, rentiya balam topiwala

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 86)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી, કુસુમબેન ધીરુભાઈ મહેતા, સુધાબેન ધીરુભાઈ મહેતા, અનિલાબહેન ધીરુભાઈ મહેતા
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1963