aiwo aiwo sarowarsi megh - Lokgeeto | RekhtaGujarati

આઈવો આઈવો સરોવરસી મેઘ

aiwo aiwo sarowarsi megh

આઈવો આઈવો સરોવરસી મેઘ

આઈવો આઈવો સરોવરસી મેઘ,

મેઘે વરઈસો ને મેડી ભીંગે સે.

આવો આવો કયા ભય મો’લોમેં?

તમારા ભીંગે સે માથાના મોળ.

ટોળો ભીંગે રે સવા લાખનો!

આવો આવો કયી વોવ મો’લોમેં?

તમારા ભીંગે સે દખ્ખણીના સીર,

પાવેલ ભીંગે રે સવાલાખનો!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 30)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, રેવાબેન તડવી, શંકરભાઈ સોમાભાઈ તડવી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964