માછીળાની જાળ
machhilani jal
માછીળાની જાળ
machhilani jal
હે હાટ પાટીની હાળોહાળ
ટાં માછીળો માળે જાળ
હે માછીળાના છોકળા
માગે લુપિયા લોકળા
હે ભીખુ ભાણાની છોકળી
પાંહે ના પાઈ લોકળી
he hat patini halohal
tan machhilo male jal
he machhilana chhokla
mage lupiya lokla
he bhikhu bhanani chhokli
panhe na pai lokli
he hat patini halohal
tan machhilo male jal
he machhilana chhokla
mage lupiya lokla
he bhikhu bhanani chhokli
panhe na pai lokli



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 53)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1957