ઝાંઝર
jhanjhar
ઝાંઝર
jhanjhar
ઝાંઝર ઝમકે વેણું વાગે
કા’નો આવી મારો છેડો સા’ઈ
મેલ મેલ કાનો ફાટેલ ચીર
હું તારી બેનડી, તું મારો વીર
કઈ કઈ બેની ક્યા ક્યા વીર
જસોમતી નિર્મળ નીર.
jhanjhar jhamke wenun wage
ka’no aawi maro chheDo sa’i
mel mel kano phatel cheer
hun tari benDi, tun maro weer
kai kai beni kya kya weer
jasomti nirmal neer
jhanjhar jhamke wenun wage
ka’no aawi maro chheDo sa’i
mel mel kano phatel cheer
hun tari benDi, tun maro weer
kai kai beni kya kya weer
jasomti nirmal neer



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 53)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1957