‘Dor’ chhoDtan - Lokgeeto | RekhtaGujarati

‘ડોર’ છોડતાં

‘Dor’ chhoDtan

‘ડોર’ છોડતાં

દોર છોડવાની વખતે ઝડપભેર ગાવાની અબાવણીની ગતિ જુઓ :

સાલવા

જસલવાઈઆ સાલવા

દણિયાના બેરી સાલવા

સાથી મારો બાર દરિયે સાલવા

આવ્યાં શ્હેરી રે સાલવા

શ્હેરી તારું આવે સાલવા

લાવે જોબન રે સાલવા

જોબન કાંઠું રે સાલવા—

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 21)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957