aawi ruli ambloni Daiyo - Lokgeeto | RekhtaGujarati

આવી રૂળી આંબલોની ડાઈયો

aawi ruli ambloni Daiyo

આવી રૂળી આંબલોની ડાઈયો

આવી રૂળી આંબલોની ડાઈયો,

સરોવરની પાઈળો!

મેલીને કોયલ રાણી કાં જ્યાં’તા રે?

આવી રુળી ઘરે સાઈતક થાય રે!

જોવાને સારું તાં જાયાં’તાં રે!

પઈણે સીપાની દીસરી!

જોવાને સારું તાં જ્યાં’તાં રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 30)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, રેવાબેન તડવી, શંકરભાઈ સોમાભાઈ તડવી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964