આંબા તારી વાંકી ડાઈળ
aamba tari wanki Dail
આંબા તારી વાંકી ડાઈળ
aamba tari wanki Dail
આંબા તારી વાંકી ડાઈળ, કાજળિયું ઘૂમે રે!
નઈં માંનું ગીલુળી, કાજળિયું ઘૂમે રે!
ઊંસું બાળ નીસું ભાળ, કાજળિયું ઘૂમે રે!
aamba tari wanki Dail, kajaliyun ghume re!
nain mannun giluli, kajaliyun ghume re!
unsun baal nisun bhaal, kajaliyun ghume re!
aamba tari wanki Dail, kajaliyun ghume re!
nain mannun giluli, kajaliyun ghume re!
unsun baal nisun bhaal, kajaliyun ghume re!



રસપ્રદ તથ્યો
નવરાવતી વખતે ગવાય છે.
સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 35)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, રેવાબેન તડવી, શંકરભાઈ સોમાભાઈ તડવી.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1964