aa pahe bhalun ta’re mowlan - Lokgeeto | RekhtaGujarati

આ પાહે ભાળું તા’રે મોવળાં

aa pahe bhalun ta’re mowlan

આ પાહે ભાળું તા’રે મોવળાં

પાહે ભાળું તા’રે મોવળાં ડોલાં મારે રે,

બે’ની ખાદા વનું રજનું સાલે રે.

પાહે ભાળું તા’રે, આંબલો ડોલાં મારે રે,

બે’ની ખાદા વનું રજનું સાલે રે.