All Poets/Writers From મુંબઈ List | RekhtaGujarati

મુંબઈથી કવિઓ/લેખકો

અદી મીરઝાં

ગઝલકાર

અજય સરવૈયા

સમકાલીન કવિ, વાર્તાકાર અને વિવેચક

અંબાલાલ બુલાખીરામ જાની

પંડિતયુગના જાણીતા સંશોધક, વિવેચક અને સંપાદક. ‘ફાર્બસ ત્રૈમાસિક’નાં તંત્રી.

અમૃત કેશવ નાયક

પંડિતયુગીન કવિ, નવલકથાકાર અને ધંધાદારી રંગભૂમિના સફળ નાટ્યકાર, અભિનેતા, દિગ્દર્શક

અમૃતલાલ સુંદરજી પઢિયાર

પંડિતયુગના નિબંધકાર અને સમાજસુધારક

અનિલ જોશી

જાણીતા કવિ અને નિબંધકાર, સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત સર્જક

અરુણિકા દરૂ

જાણીતા બાળસાહિત્યકાર અને ચરિત્રકાર

અશ્વિની બાપટ

કવિ, વાર્તાકાર, નવલકથાકાર અને અનુવાદક

અવિનાશ વ્યાસ

જાણીતા ગીતકવિ, નાટ્યકાર અને સંગીત-નિયોજક

બારિન મહેતા

કવિ અને નવલકથાકાર

બેફામ

લોકપ્રિય ગઝલકાર, નવલિકાકાર અને નવલકથાકાર.

ભીખુ કપોડીયા

અનુઆધુનિકયુગના ગીતકવિ, 'તમે ટહુક્યાં ને આભ મને ઓછું પડ્યું' જેવાં લોકપ્રિય ગીતના સર્જક

ભોગીન્દ્રરાવ ર. દીવેટિયા

પંડિતયુગના નવલકથાકાર

ભૃગુરાય અંજારિયા

અનુગાંધીયુગના તેજસ્વી સંશોધક-વિવેચક, કવિ કાન્તના જીવન-કવનના અધિકૃત વિદ્વાન.

ચિત્રભાનુ

પ્રસિદ્ધ જૈન વિદ્વાન

ચુનીલાલ મડિયા

જાણીતા નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર, વિવેચક અને કવિ

દર્શન જરીવાલા

જાણીતા અભિનેતા