All Poets/Writers From મહારાષ્ટ્ર List | RekhtaGujarati

મહારાષ્ટ્રથી કવિઓ/લેખકો

અદી મીરઝાં

ગઝલકાર

અજય સરવૈયા

સમકાલીન કવિ, વાર્તાકાર અને વિવેચક

અનિલ જોશી

જાણીતા કવિ અને નિબંધકાર, સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત સર્જક

અરુણિકા દરૂ

જાણીતા બાળસાહિત્યકાર અને ચરિત્રકાર

અશ્વિની બાપટ

કવિ, વાર્તાકાર, નવલકથાકાર અને અનુવાદક

અવિનાશ પારેખ

સમકાલીન કવિ

બારિન મહેતા

કવિ અને નવલકથાકાર

બરકત વીરાણી 'બેફામ'

લોકપ્રિય ગઝલકાર, નવલિકાકાર અને નવલકથાકાર.

ભીખુ કપોડીયા

અનુઆધુનિકયુગના ગીતકવિ, 'તમે ટહુક્યાં ને આભ મને ઓછું પડ્યું' જેવાં લોકપ્રિય ગીતના સર્જક

ભૂમા વશી

સમકાલીન કવિ

ભૃગુરાય અંજારિયા

અનુગાંધીયુગના તેજસ્વી સંશોધક-વિવેચક, કવિ કાન્તના જીવન-કવનના અધિકૃત વિદ્વાન.

બિપિનચંદ્ર જીવણચંદ ઝવેરી

વિવેચક, અનુવાદક અને વાર્તાકાર