નવી પેઢીના કવિ
ગઝલકાર
રવિભાણ પરંપરાના સંતકવિ.
સમકાલીન કવિ
અગ્રગણ્ય ગઝલકાર, ગઝલને તળપદી ગુજરાતી ભાષા સાથે જોડી આપનાર સર્જક
જાણીતા કવિ અને નિબંધકાર
રવિ-ભાણ પરંપરાના સંતકવિ.
જાણીતા કવિ
ગઝલકાર, 'તમને સમય નથી અને મારો સમય નથી' એમની જાણીતી ગઝલ છે.
કવિ અને વિવેચક
અનુગાંધીયુગના તેજસ્વી સંશોધક-વિવેચક, કવિ કાન્તના જીવન-કવનના અધિકૃત વિદ્વાન.
સૌરાષ્ટ્રના સંતકવિ..તેમનો જન્મ વણિક પરિવારમાં થયો હતો. યાત્રા દરમ્યાન તેમણે કોઈની પાસે પાણી માગ્યું, પણ કોઈએ આપ્યું નહીં. આથી એમના અંતરમાં વિતરાગ ઉત્પન્ન થયો અને એમણે સંસારત્યાગ કરી આધ્યાત્મિક સાધનાનો માર્ગ લીધો હતો.
રાસકવિ અને બાળસાહિત્યકાર
જાણીતા નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર, વિવેચક અને કવિ
ગુજરાતી કવિ અને સંપાદક
નવલિકાકાર, નવલકથાકાર, ચિંતક-વિવેચક, નિબંધકાર અને નાટ્યકાર
ગીતકવિ અને ગઝલકાર
સમકાલીન કવિ, અનિયતકાલીન ડાયજેસ્ટ 'ડાયલોગ'નાં સંપાદક