All Poets/Writers From પોરબંદર List | RekhtaGujarati

પોરબંદરથી કવિઓ/લેખકો

દેવજી રા. મોઢા

ગાંધીયુગના કવિ

ગુલાબદાસ બ્રોકર

વાર્તાકાર, નાટ્યલેખક, પ્રવાસલેખક, વિવેચક, જીવનચરિત્રલેખક, સંપાદક.

કલ્યાણરાય નથુભાઈ જોશી

કેળવણીકાર, સાહિત્યકાર અને ઇતિહાસવિદ્. ઓખામંડળની સંસ્કૃતિના અભ્યાસી. ‘કેળવણી’ માસિકના સંપાદક. નર્મદ સુવર્ણચંદ્રક વિજેતા.

મહાત્મા ગાંધીજી

આત્મકથાકાર, નિબંધકાર, પત્રલેખક અને અનુવાદક

નટવરલાલ પ્ર. બુચ

જાણીતા હાસ્યલેખક

નૂર પોરબંદરી

પરંપરાના ગઝલકાર અને પત્રકાર

રતિલાલ છાયા

ગાંધીયુગીન કવિ

શિલ્પીન થાનકી

અનુઆધુનિકયુગના પ્રયોગશીલ કવિ

સુધાંશુ

ગાંધીયુગના અધ્યાત્મરંગી કવિ અને વાર્તાકાર