All Poets/Writers From જામનગર List | RekhtaGujarati

જામનગરથી કવિઓ/લેખકો

આદિત્ય જામનગરી

નવી પેઢીના કવિ

આહમદ મકરાણી

ગઝલકાર

ડોલરરાય માંકડ

પ્રતિષ્ઠિત વિવેચક, સંશોધક, કવિ અને કેળવણીકાર. સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત સર્જક.

દુલેરાય છોટાલાલ અંજારિયા

'ખેતીવાડી વિજ્ઞાન' માસિકના તંત્રી

દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી

ઇતિહાસકાર, સંશોધક, ચરિત્રલેખક અને અનુવાદક. 'આયુર્વેદ વિજ્ઞાન' માસિકના તંત્રી.

હમીર

પરબ પરંપરાના સંતકવિ.

હરકિશન જોષી

કવિ અને નિબંધકાર

જગદીપ વીરાણી

કવિ અને સંગીત શિક્ષક, પ્રસિદ્ધ બાળગીત 'વા વા વંટોળિયા'નાં કર્તા

જેઠા ભગત

જામનગરના કડિયા જ્ઞાતિમાં જન્મેલા સંતકવિ

જીવા મેઘ

મધ્યકાળના સંતકવિ. પ્રસિદ્ધ સંત પીર હરિયાના વંશજ

કનુ મહેતા 'વ્યોમ'

અનુઆધુનિકયુગના કવિ

કિરીટ ગોસ્વામી

સમકાલીન કવિ અને બાળસાહિત્યકાર

કુસુમાકર

ગુજરાતી ઊર્મિકવિ

મહેન્દ્રસિંહ જાડેજા

અનુઆધુનિકયુગના કવિ

મનોજ જોશી 'મન'

સમકાલીન ગઝલકાર

મનસુખલાલ ઝવેરી

ગાંધીયુગના અગ્રગણ્ય કવિ અને પ્રતિષ્ઠિત વિવેચક

સતીશચન્દ્ર વ્યાસ 'શબ્દ'

કવિ, કબીર સંપ્રદાય તથા બંગાળના બાઉલ સંપ્રદાયના અભ્યાસી સર્જક