lage chhe bhaar - Laghukavya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

લાગે છે ભાર

lage chhe bhaar

વજેસિંહ પારગી વજેસિંહ પારગી
લાગે છે ભાર
વજેસિંહ પારગી

લાગે છે ભાર

ઘરમાં

છતનો

બહાર

આભનો

ક્યાં જઈને ઉતારું

હવે ભાર?

સ્રોત

  • પુસ્તક : ઝાકળનાં મોતી (પૃષ્ઠ ક્રમાંક 40)
  • સર્જક : વજેસિંહ પારગી
  • પ્રકાશક : અરુણોદય પ્રકાશન
  • વર્ષ : 2022