Nidaan - Laghukavya | RekhtaGujarati

ગઈ કાલે

લોકશાહીના

પેટમાં

સખત

દુ:ખાવો

ઊપડ્યો.

ડૉક્ટરે,

તપાસીને કહ્યું;

પેટમાં

સત્તાની ગાંઠ છે.

સ્રોત

  • પુસ્તક : ટહુકી રહ્યું ગગન (પૃષ્ઠ ક્રમાંક 21)
  • સર્જક : ફિલિપ ક્લાર્ક
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 1982