saritaa kaanthe - Haiku | RekhtaGujarati

સરિતા-કાંઠે

saritaa kaanthe

મનહર ચરાડવા મનહર ચરાડવા
સરિતા-કાંઠે
મનહર ચરાડવા

સરિતા-કાંઠે

તડકો ભીનું અંગ

સમીરે લૂછે!

સ્રોત

  • પુસ્તક : કવિતા : ઑગસ્ટ ૧૯૬૮ (પૃષ્ઠ ક્રમાંક 14)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન