રક્ષવું, પાળવું, બચાવવું, સંભાળવું (બોલ, વચન, મોં, માન)
અટકાવી રાખવું.
keep (sum, item) in suspense account, undecided
keep (person) standing tiptoe
કબજે લેવું
ધ્યાનમાં લેવું
fondle
સત્તામાં રાખવું, દાવમાં રાખવું
keep as a deposit
keep under one's thumb or control
postpone
સામાના માન ખાતર સ્વીકારવું.
ચોક્કસ રાખવું, સાવધ રાખવું, બેમર્યાદ ન થવું અથવા ન થવા દેવું
નજરકેદ કરવું.
bear in mind, remember
અંકુશ-કબજા-મર્યાદામાં રાખવું
place under custody
અતિશય માયા મમતા બતાવવી, લાડ કરી ખુશ રાખવું, વીલું ન રાખતાં પાસે રાખી હલાવવું ફુલાવવું
કબજામાં રાખવું, અંકુશમાં રાખવું
પાંખમાં ધાલવું, શરણે રાખવું, હૂંફ આપવી, સંભાળવું, છાયામાં રાખવું, સુખમાં રહેવાને આશરો આપવો