વટેમાર્ગુ, પથિક, પ્રવાસી
પ્રવાસ, પર્યટન
એક જાતનું વૃક્ષ. કેળનાં જેવા તેને લીલાં પાન થાય છે. થડ જાડું અને લીસું હોય છે. તે ૩૦થી ૪૦ ફૂટ વધે છે. ડાંડલીને પાન સામસામાં થાય છે. કેળની લૂમ જેવી ફળની લૂમ થાય છે. ફળ ખવાતાં નથી. થડમાંથી સ્વચ્છ અને પીવા લાયક પાણી નીકળે છે તેથી આ વૃક્ષ વેરાન જંગલમાં મુસાફરોને કૂવાની ગરજ સારે છે માટે તેને મુસાફરનું ઝાડ પણ કહે છે.
જુઓ મુસાફરખાનું.
પ્રવાસીઓને પડાવ નાખવાનું સ્થાન, પ્રતીક્ષાલય, ધર્મશાળા, સરાઈ, સરા
સરકારી કામકાજમાં અમલદારો માટે રખાતો સરકારી બંગલો, ડાકબંગલો
voyage