distribute food offered to deity or guru amongst devotees
ખુશ કરવું તે; પ્રસન્ન કરવું તે.
(ironically) give a beating
દેવને ધરાવેલી સામગ્રી
પ્રસન્ન કરનારું
નિર્મળ કરેલું; સ્વચ્છ બનાવેલું.
માથું ઓળવાની કાંસકી.
પ્રસન્ન કરવું તે; ખુશ કરવું તે.
આજીજીથી સમજાવી શકાય એવું; સાંત્વનીય.
પ્રસન્ન; આનંદી.
ભેટ અથવા બક્ષિશનો દસ્તાવેજ.
એક પ્રકારનું લિંગ.
( કાવ્ય ) સાંભળવાની સાથે સ્ફુરે અને હૃદયમાં ઊતરી જાય એવો કાવ્યનો ગુણ.
ખુશામતિયું; માખણિયું.
માનીતું માણસ.
( સંગીત ) સિતાર બજાવવામાં ઉપયોગી અવરોહી માંહેનો એક અલંકાર; પ્રસાદનું અવરોહી સ્વરૂપ; પ્રસાદ.
નિર્મળ
( શિલ્પ ) એક જાતનો રથ.
પ્રસન્ન; રાજી.
કૃપારૂપી અમૃતથી ભરેલું.