કિનારો, કાંઠો
કાંઠા ઉપર રહેલું
કોઈ પણ જલાશયના કિનારાની લીટી
(સમુદ્ર, નદી, સરોવર, તળાવ કે વાવ કૂવાના) કાંઠાનો પ્રદેશ
કાંઠો કે દીવાલ બાંધી લેવાની ક્રિયા.
નિષ્પક્ષ
નદી
મોટું દુઃખ, તીવ્ર વેદના
તટસ્થપણું, નિષ્પક્ષતા
કાંઠા નજીક ચાલી શકે તેવું નાનું વહાણ, મછવો
(લાં.) ગુસ્સે થવું
ઈશ્વર તટસ્થ છે-માત્ર સાક્ષીરૂપ છે. એ પ્રકારનો મત-સિદ્ધાંત (મ.ન.)
જુઓ 'તટકવું'માં.
તટસ્થેશ્વર-વાદમાં માનનારું