brick (raw or baked)
made of, full of, bricks
ઈંટનું; ઈંટથી બાંધેલ; ઈંટનું બનેલું.
રોડું; ઈંટનો કટકો.
ઈંટથી બાંધેલું; ઈંટનું; ઈંટબંધી.
ઈંટ તૈયાર કરવાનો ધંધો કરનાર માણસ.
ઈંટ.
ઈંટનો ભૂકો.
ઈંટનો કટકો.
ઈંટનું બીબું.
ઈંટ બનાવનાર.
ઈંટનું બનાવેલું; ઈંટથી બાંધેલું.
brickbat
( જૂ. ગુ. ) ઈંટ પાડનાર.
see ઈંટબંધી
punishment of throwing bricks at (sb.)
એક જાતનું કબૂતર.
( જૂ. ગુ. ) ઈંટ બનાવનાર.
ઈંટ બનાવવાનું કામ.