ખસખસના છોડવામાંથી નીકળતો માદક-ઝેરી પદાર્થ
opium-addict
eat opium
અફીણનો બંધાણી
make a drink of opium
અફીણના જેવો રંગ.
ખસખસ.
અફીણનું સત્ત્વ.
અફીણની અટકાયત.
અફીણની બનાવટ.
અફીણ સંબંધી દેખરેખ રાખનાર અમલદાર.
અફીણ મેળવેલી દવા.
( વૈદક ) એક ઘઉંભાર અફીણ અને અરધો તોલો સુવા લઈ બન્નેને જરા શેકી પાણી સાથે વાટી બનાવેલી મરડામાં ઉપયોગી પ્રવાહી દવા. અફીણના કસૂંબામાં સુવાદાણાને પલાળીને પછી શેકવાથી પણ અફીણિયા સુવા બને છે.