સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જિલ્લાનો અમુક પ્રદેશ
એક માત્રામેળ છંદ
સોરઠી પુરુષ
સોરઠ દેશનું, તેને લગતું
આહીર, લેઉઆ કણબી અને ઢેઢની એ નામની એક અટક.
સોરઠી સ્ત્રી
( સંગીત ) મલ્હાર રાગ; અગિયાર માંહેની એક જાતનો રાગ કે રાગણી.
સોરઠ પ્રદેશના દુહા; સોરઠા.