સોની
સોની.
goldsmith's wife
સોનારની સ્ત્રી.
એ નામની ગીરમાં વહેતી એક નદી. તેની રેતી સોનાની માફક ચળકે છે.
ઢેઢની એક જાત.
એક જાતની વેલ. આ વેલનાં પાંદડાં પીપળાનાં પાંદડાં જેવાં હોઈ એની પહોળાઈ એક વેંત અને લંબાઇ સવા વેંત હોય છે. એ વેલાની જાડાઈ હાથની આંગળી જેટલી હોય છે. એનો રંગ રાતો અને ધોળો પણ હોય છે. એનાં પાંદડાંનો રંગ રાતો હોઈ પછી લીલો થાય છે. પાંદડાં જૂનાં થયાં પછી તે ઉપર રાતા રંગનાં ચાંદાં હોય છે. કોલેરા અને સર્પાદિકના વિષ ઉપર સોનારવેલનાં પાંદડાં નો રસ અથવા મૂળ પાણીમાં ઘસી આપવામાં આવે છે.
એ નામની એક જાત.
જુઓ સોનારવાડો.
સોનીઓને રહેવાનું સ્થળ.
શહેરના જે લત્તામાં સોનાની વેપારીઓ વસતા હોય તે; સોના બજાર; ચોરાસી માંહેનું એક ચૌટું.
ચણાના પોપટાનું ફોતરું.