શેરડીના ઘાટની ખૂબ ઊંચે જતી વનસ્પતિ, એક ઝાડ
long and narrow bag, purse, tied round waste
મતલબ કે નથી, કશુંયે નથી
બરડો, પીઠ
પૂંઠે, પછવાડે, કેડે
દાતરડા જેવું ફળ બેસાડેલો લાંબો વાંસ
અરડૂસી.
વાંસનું પીઠું; વાંસનું વન; વાંસવાડો.
વાંસનો સોટો
લાકડાં છોલવાનું સુતારી ઓજાર
ઠાઠડી બંધાવી
ધોળી શેરડીની એક જાત.
લાકડાં છોલવાનું સુતારનું સાધન.
બંસી, ફૂંકીને વગાડવાનું નળી જેવું એક વાઘ
વાંસડાનો ગર; વાંસનો મધ્યભાગ. તેનું અથાણું થાય છે.
વાંસ જેટલું ઊંડું.
ઘરમાં કંગાલિયત હોવી
flute
વાંસ વેચવા માટેનું સ્થાન.
એકની પાછળ એક એમ; કેડેકેડે; આગળપાછળ.