લવંગ, એક તેજાનો
રાજ્યના અને બીજા શુભ પ્રસંગોએ પાર્ટીઓની અંદર એક હાથમાંથી બીજા હાથમાં અપાતું એક જાતનું પીણાથી ભરેલું વાસણ.
લવિંગનો છોડ
ગરમ લોહીનું, ચપળ, તેજી, તીક્ષ્ણ
ખાંચવાળા પોટલિયા; સોનાના દોરામાં જે હોય છે તે ઘરેણું; બૂટિયું.
એક છંદ
લવિંગ જેવું કે જેવડું
જુઓ લવંગાદિવટિકા.
જુઓ લવંગાદિચૂર્ણ.
લવિંગ જેવા ઝીણા ફટાકિયા.
ઝીણાં, પાતળાં, અને સ્વાદે તીખાશવાળાં એક જાતનાં મરચાં.