આમતેમ કે ગોળગોળ ચાલવું, ચક્કર લેવું
કોઈના હૃદયમાં વસવું
કામ થયું કે અમુક કામમાં ફાવવું
કામ ચાલવું-નભવું-પાર પડવું, ફાવવું, સહેલું પડવું, મહેનતમાં પાર પડવું
રખડયા કરવું
(નસીબનું) ભાગ્યોદય થવો, નસીબ ઊઘડવું, નસીબ જાગવું, સુખપ્રાપ્તિ થવી, વચ્ચે જે આડ-અંતરાય હોય તે ખસી જવો
ભાગ્યોદય થવો, નસીબ ઊધડવું, સુખની પ્રાપ્તિ થવી
have a change in fortune
ચપળતાથી કામ કરવું
સ્થિત્યંતર-રૂપાંતર થવું, અમુક ધાટ કે વિચાર બદલાવો, ઊથલપાથલ થવી, કામ થવું, ફાવવું, સહેલું પડવું
(માથે) દશાંતર-સ્થિત્યંતર થવું, મોત ભમવું, આવી બનવું, આખર આવવી, આફત આવી પડી
feel giddy
બગડવું, મિથ્યા જવું, ખરાબ થવું, નુકસાન થવું
be watching for opportunity
મળત્યાગ માટે જવું
વિચાર જ ન કરવો
આતુરતાપૂર્વક કામ કરવું
ગુજરાન માટે રખડવું.
become nervous, take fright, and wander here and there (for help or shelter)
છલકાઈ જવું, મિથ્યાડંબર રાખવો