કરિયાણું વગેરે વેચનારો વેપારી
Mohandas Karamchand Gandhi, Mahatma Gandhi
grocer's trade
સત્ય અને અહિંસાના પાયા પર આખી સમાજ વ્યવસ્થા તથા માનવજીવનની ગાંધીજીએ બતાવેલી દૃષ્ટિ કે ફિલસૂફી
ખાદીની સફેદ લાંબી ટોપી
મદ્રાસ ઇલાકામાં આવેલું વિઝાગાપટ્ટમ નામનું ગામ.
(person) believing in Gandhism
ગાંધી લોકોનો રહેઠાણનો મહોલ્લો, ગાંધીવાડ, ગાંધીવાડો, ગાંધી-પાડો
હિંદને આઝાદી અપાવનાર એક જગવિખ્યાત સંત પુરુષ અને વિભૂતિ. તેમનો જન્મ ઈ.સ. ૧૮૬૯માં પોરબંદરમાં થયો હતો. બેરિસ્ટર થયા પછી તે આફ્રિક ગયા અનેત્યાંના હિંદીઓનાં દુ:ખ દૂર કર્યાં. ૧૯૧૫માં અમદાવાદમાં સત્યાગ્રહ આશ્રમની તેમણે સ્થાપના કરી. ચરખા અને ખાદીનો તેમણે પ્રચાર કર્યો. ઈ.સ. ૧૯૨૪માં મહાસભાના પ્રમુખ તરીકે ચૂંટાયા. અંત્યજોદ્ધાર પછી આત્મશુદ્ધિને ખાતર તેમણે ૨૧ દિવસના ઉપવાસ આદરી ગ્રામોદ્વાર પ્રવૃત્તિ ઉપાડી હતી. સત્ય અને અહિંસા તેમના જીવનના અચલ સિદ્ધાંત હતા.