‘૮’ નો આંકડો
જુઓ 'આઠમ'
ઊભા છોડનાં કણસલાં કાપીને નહિ—ખંખેરીને એકઠી કરેલી જુવાર
ઓતપ્રોત, વ્યાપી ગયેલું, એકરસ થયેલું, સાથે મળી ગયેલું
અડધું, પચાસ ટકા, 1/2 ભાગ
આઠમું.
ઢેઢની એક અટક.
આઠનો સમૂહ
સુદ અતવા વત આઠમ.
આઠ સેરના ઝૂમખા જેવું અંબોડામાં નાખવાનું સ્ત્રીઓનું એક ઘરેણું
multiplication table of eight (8)
ડણ; આંટણ.
પખવાડિયાની આઠમી તિથિ
આશરે આઠ, આઠની લગભગનું
આઠનો આંકડો
આઠ વાર સોની સંખ્યાનું
આઠ બેલાં કે પથ્થરની થપ્પી
વ્યાપેલું; ઓતપ્રોત; એકબીજામાં પરોવાયેલ; મળભળી ગયેલું.
( પિંગળ ) કવિતામાં આઠ ગણ: મગણ, યગણ, રગણ, સગણ, તગણ, જગણ, ભગણ, અને નગણ.
( ડિંગળ ) અષ્ટપદ સિહં.