રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોનથી રાત દેખી, ન દેખા સબેરા:
ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા
જિહાં પાંવ રુક્કે તિહાં હો બસેરા:
ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા
હમેં ક્યા? અહીંસે વહીં તક ફકીરો,
ખબર છે જવાના વહીં સે નહીં તક
અરે, હમને સારી જમીં કો હી ઘેરા:
ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા
કરેગા ક્યા છતછાપરે ઔર વંડી?
રમાઈ હૈ ધૂની તો કિસ કામ બંડી?
અબે યાર, લે જા, અગર સબ હૈ તેરા:
ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા
કિહાં રખ્ખું બોજા? ન રખ્ખૂ મૈં રોજા,
મિલી આંખ બંદે અબી હાલ સો જા
જરા દેખ હમકું તો લે'રા હી લે'રા:
ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા
કરે સિર્ફ માલિક હુકુમ એ જ કાફી,
રહેગી ચલમ કે રહેગી ન સાફી
યિહાં કોન ચાચા ભતીજા મમેરા?
ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા
nathi raat dekhi, na dekha saberah
uthao ye tambu, uthao ye Dera
jihan panw rukke tihan ho baserah
uthao ye tambu, uthao ye Dera
hamein kya? ahinse wahin tak phakiro,
khabar chhe jawana wahin se nahin tak
are, hamne sari jamin ko hi gherah
uthao ye tambu, uthao ye Dera
karega kya chhatchhapre aur wanDi?
ramai hai dhuni to kis kaam banDi?
abe yar, le ja, agar sab hai terah
uthao ye tambu, uthao ye Dera
kihan rakhkhun boja? na rakhkhu main roja,
mili aankh bande abi haal so ja
jara dekh hamakun to lera hi lerah
uthao ye tambu, uthao ye Dera
kare sirph malik hukum e ja kaphi,
rahegi chalam ke rahegi na saphi
yihan kon chacha bhatija mamera?
uthao ye tambu, uthao ye Dera
nathi raat dekhi, na dekha saberah
uthao ye tambu, uthao ye Dera
jihan panw rukke tihan ho baserah
uthao ye tambu, uthao ye Dera
hamein kya? ahinse wahin tak phakiro,
khabar chhe jawana wahin se nahin tak
are, hamne sari jamin ko hi gherah
uthao ye tambu, uthao ye Dera
karega kya chhatchhapre aur wanDi?
ramai hai dhuni to kis kaam banDi?
abe yar, le ja, agar sab hai terah
uthao ye tambu, uthao ye Dera
kihan rakhkhun boja? na rakhkhu main roja,
mili aankh bande abi haal so ja
jara dekh hamakun to lera hi lerah
uthao ye tambu, uthao ye Dera
kare sirph malik hukum e ja kaphi,
rahegi chalam ke rahegi na saphi
yihan kon chacha bhatija mamera?
uthao ye tambu, uthao ye Dera
સ્રોત
- પુસ્તક : આપોઆપ (પૃષ્ઠ ક્રમાંક 110)
- સર્જક : મનોહર ત્રિવેદી
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 2009