અમે પાંદડુંક પાંપણે ઝૂલ્યાં –
અધૂકડું ખૂલ્યાં :
હથેળિયું હેલે ચડી!
અમે છાતીમાં ગોટમોટ મૂક્યું –
અષાઢવું ધડૂક્યું :
હથેળિયું હેલે ચડી!
અમે આંગળીની કોર્યમોર્ય પૂગ્યાં –
રતૂમડું ઊગ્યાં:
હથેળિયું હેલે ચડી!
અમે આછા ઉજાગરામાં જોયું –
ને આયખું ખોયું:
હથેળિયું હેલે ચડી!
અમે પાંદડુંક પાંપણે ઝૂલ્યાં –
ame pandDunk pampne jhulyan –
adhukaDun khulyan ha
hatheliyun hele chaDi!
ame chhatiman gotmot mukyun –
ashaDhawun dhaDukyun ha
hatheliyun hele chaDi!
ame anglini korymorya pugyan –
ratumaDun ugyanh
hatheliyun hele chaDi!
ame achha ujagraman joyun –
ne ayakhun khoyunh
hatheliyun hele chaDi!
ame pandDunk pampne jhulyan –
ame pandDunk pampne jhulyan –
adhukaDun khulyan ha
hatheliyun hele chaDi!
ame chhatiman gotmot mukyun –
ashaDhawun dhaDukyun ha
hatheliyun hele chaDi!
ame anglini korymorya pugyan –
ratumaDun ugyanh
hatheliyun hele chaDi!
ame achha ujagraman joyun –
ne ayakhun khoyunh
hatheliyun hele chaDi!
ame pandDunk pampne jhulyan –
સ્રોત
- પુસ્તક : સાંબેલું ચંદણ સાગનું (પૃષ્ઠ ક્રમાંક 6)
- સર્જક : મનહર જાની
- પ્રકાશક : પોતે
- વર્ષ : 2001