રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોમેઘતણી વાડીમાં વીજલ-વેલ;
મારી રે વાડીમાં ચાંપો મ્હોરિયો!
છલકાતી છંટાતી આભલ-હેલ;
છાંટે રે છંટાતો ચાંપો મ્હોરિયો!
આભે રે અંકાઈ સેાનલ-સેર; પ
મારી રે વાડીમાં ચાંપો મ્હોરિયો!
છો આભે સોનેરી ઝાકઝમેર;
મારી તા વાડીમાં ચાંપો મ્હોરિયો!
આભતણા આઘેરા સોનલ-મેર;
મારે તો મન્દિરિયે ચાંપો મ્હોરિયો! ૧૦
એ આઘાં સેાનાંમાં ગન્ધ ન સેર;
મારે તો સોનેરી ચાંપો મ્હોરિયો!
(ર૪ : પ : ૪૯)
meghatni waDiman wijal wel;
mari re waDiman champo mhoriyo!
chhalkati chhantati abhal hel;
chhante re chhantato champo mhoriyo!
abhe re ankai seanal ser; pa
mari re waDiman champo mhoriyo!
chho aabhe soneri jhakajhmer;
mari ta waDiman champo mhoriyo!
abhatna aghera sonal mer;
mare to mandiriye champo mhoriyo! 10
e aghan seananman gandh na ser;
mare to soneri champo mhoriyo!
(ra4 ha pa ha 49)
meghatni waDiman wijal wel;
mari re waDiman champo mhoriyo!
chhalkati chhantati abhal hel;
chhante re chhantato champo mhoriyo!
abhe re ankai seanal ser; pa
mari re waDiman champo mhoriyo!
chho aabhe soneri jhakajhmer;
mari ta waDiman champo mhoriyo!
abhatna aghera sonal mer;
mare to mandiriye champo mhoriyo! 10
e aghan seananman gandh na ser;
mare to soneri champo mhoriyo!
(ra4 ha pa ha 49)
સ્રોત
- પુસ્તક : વિશેષાંજલિ (પૃષ્ઠ ક્રમાંક 113)
- સર્જક : સુંદરજી ગો. બેટાઈ
- પ્રકાશક : આર. આર. શેઠ કંપની
- વર્ષ : 1952