રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોસિક્કા મેં રહતા થા મામુ સલીમ એક નમ્ભરજી ડૂબકી વો મારતા...
મોતી ફોતી તો ઉસે મલતે ના કાંઈ પર ડૂબકી કા ઈલમ વો જાણતા...
અસલમ જીલાણી તો કહેતા થા ન્યા લગ કે સિક્કા મેં મોતી ક્યાં થાતે!
મામુ કો જાદુ સે બાંધના હૈ દરિયે કુ, એટલે આ ડૂબકી લગાતે!
વૈસે તો અસલમ ગપોડી હૈ સાલા પર લગતી થી સાચી એ વારતા...
મામદ ફકીરે ભી કીધા થા કિસ્સા જબ મામુ કો મલ્યા’તા મોતી
ગંગાસતી ને જિસે વીંધા થા ઉસકો હી મામુ ને લીધા’તા ગોતી.
મામદેય વૈસે તો ગંજેરી માણા પણ મામુ કી તાકત વો માનતા...
અસલી મેં દરિયે કો આદત થી મામુ કી, મામુ કો દરિયાથી પ્યાર થા.
મોતી તો આંખુ કે ખીચ્ચે મેં પયડે થે, દરિયા હી મામુ કા યાર થા.
એક એક ડૂબકી મેં દરિયે કે અંદર વો અણમૂલે મોતી પધરાવતા...
સિક્કા મેં રહતા થા મામુ સલીમ એક નમ્ભરજી ડૂબકી વો મારતા...
મોતી ફોતી તો ઉસે મલતે ના કાંઈ પર ડૂબકી કા ઇલમ વો જાણતા...
sikka mein rahta tha mamu salim ek nambharji Dubki wo marta
moti photi to use malte na kani par Dubki ka ilam wo janta
aslam jilani to kaheta tha nya lag ke sikka mein moti kyan thate!
mamu ko jadu se bandhna hai dariye ku, etle aa Dubki lagate!
waise to aslam gapoDi hai sala par lagti thi sachi e warta
mamad phakire bhi kidha tha kissa jab mamu ko malya’ta moti
gangasti ne jise windha tha usko hi mamu ne lidha’ta goti
mamdey waise to ganjeri mana pan mamu ki takat wo manata
asli mein dariye ko aadat thi mamu ki, mamu ko dariyathi pyar tha
moti to ankhu ke khichche mein payDe the, dariya hi mamu ka yar tha
ek ek Dubki mein dariye ke andar wo anmule moti padhrawta

સ્રોત
- પુસ્તક : શબ્દસૃષ્ટિ- ડિસેમ્બર 2023 (પૃષ્ઠ ક્રમાંક 57)
- સર્જક : વિરલ શુક્લ
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી