sparsh - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આજે ભરભર શિયાળાના

પીળા રણમાં

ઝંખું છું

ગુલમહોરની ઝૂમતી જ્વાળાનો સ્પર્શ.

પછી, હું ખુદ વસંત પંચમી.

સ્રોત

  • પુસ્તક : પ્રવેશ (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સર્જક : પન્ના નાયક
  • પ્રકાશક : વોરા એન્ડ કંપની
  • વર્ષ : 1975