શબ્દ
shabd
લાભશંકર ઠાકર
Labhshankar Thakar

શબ્દ
વિશેષણની ચાદર ઓઢીને ઊંઘી ગયો છે ઘસઘસાટ.
જગાડું એને?
shabd
wisheshanni chadar oDhine unghi gayo chhe ghasaghsat
jagaDun ene?
shabd
wisheshanni chadar oDhine unghi gayo chhe ghasaghsat
jagaDun ene?



સ્રોત
- પુસ્તક : આધુનિક ગુજરાતી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 71)
- સંપાદક : સુરેશ દલાલ, જયા મહેતા
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 1989