લેખક થઈ ગયેલા એક માણસના મૃત્યુ પર
lekhak thaii gayelaa ek maanasnaa mrutyu par
ચંદ્રકાંત બક્ષી
Chandrakant Bakshi
લેખક થઈ ગયેલા એક માણસના મૃત્યુ પર
lekhak thaii gayelaa ek maanasnaa mrutyu par
ચંદ્રકાંત બક્ષી
Chandrakant Bakshi
ચંદ્રકાંત બક્ષી
Chandrakant Bakshi
કાવાદાવા
કાદાવાવા વાદાકાવા
કાવા કાદાવા દાવાવાકા
દાકા વાદાકા વાકાવાદા
દાવા કાદા કાવા વાવા
વાવા વાવા વાવા વાવા
અંતે શું?
કા કા કા કા કા કા કા.
સ્રોત
- પુસ્તક : કવિતા, જૂન ૧૯૭૭ (પૃષ્ઠ ક્રમાંક 5)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
