ભાષા તાકે
bhaashaa taake
લાભશંકર ઠાકર
Labhshankar Thakar
લાભશંકર ઠાકર
Labhshankar Thakar
ભાષા
પોતાના પ્રતિબિમ્બને
ભાષામાં
તિરંદાજ થઈ
તાકે.
bhasha
potana pratibimbne
bhashaman
tirandaj thai
take
bhasha
potana pratibimbne
bhashaman
tirandaj thai
take
સ્રોત
- પુસ્તક : ખખડતી ખેંચે કવિતા કોણ? (પૃષ્ઠ ક્રમાંક 135)
- સર્જક : લાભશંકર ઠાકર
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2005
