રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો
બામિયાન બુદ્ધ
bamiyan buddh
સિતાંશુ યશશ્ચંદ્ર
Sitanshu Yashaschandra
મૂર્તિ ન હોત
ને હોત જો એ જાતે
તોયે એમ જ ઊભા હોત:
પદ્મલોચન
શાંતમુખ
લહેરાતો આંચલ
સ્મિત મંડિત હોઠ
વરદ હસ્ત
નિર્ભય મનુષ્ચ.
(૨૦૦૨)
murti na hot
ne hot jo e jate
toye em ja ubha hotah
padmlochan
shantmukh
laherato anchal
smit manDit hoth
warad hast
nirbhay manushch
(2002)
murti na hot
ne hot jo e jate
toye em ja ubha hotah
padmlochan
shantmukh
laherato anchal
smit manDit hoth
warad hast
nirbhay manushch
(2002)
સ્રોત
- પુસ્તક : વખાર (પૃષ્ઠ ક્રમાંક 125)
- સર્જક : સિતાંશુ યશશ્ચન્દ્ર
- પ્રકાશક : આર. આર. શેઠની કંપની
- વર્ષ : 2009